જો સમગ્ર વિશ્વમાં એક જ ટાઇમ ઝોન હોય તો?
જસ્ટ ઇમેજિન | મીત દાણીધારિયા —- સમય એ માત્ર ઘડિયાળના કાંટાની ગતિ નથી, પરંતુ બ્રહ્માંડના ચોથા પરિમાણની એક એવી અભિવ્યક્તિ છે જેને માનવીએ પોતાની સુવિધા માટે વિભાજિત કરી છે. કલ્પના કરો કે, વિચાર કરો કે તમે સવારે નવ વાગ્યે લંડનમાં કોફી પી રહ્યા છો અને બરાબર એ જ સેકન્ડે દિલ્હીમાં બેઠેલો તમારો મિત્ર પણ પોતાની […]
જો સમગ્ર વિશ્વમાં એક જ ટાઇમ ઝોન હોય તો? Read More »
